Gujarati Suvichar: જીવનમાં ઉપયોગી સુવિચાર । સુપ્રભાત સુવિચાર ગુજરાતી । સારા સુવિચાર ગુજરાતી

Gujarati Suvichar: નમસ્કાર મિત્રો, આજનો સુવિચાર, ગુજરાતી સુવિચાર, સુપ્રભાત સુવિચાર ગુજરાતી, સારા સુવિચાર ગુજરાતી, જીવનમાં ઉપયોગી સુવિચાર, જેવા તમામ સુવિચાર અહીં વાંચો.

ગુજરાતી સુવિચાર । Gujarati Suvichar

આવડત કેવી રાખો, કેતમને હરાવવા માટે કોશિશ નહીંપણ કાવતરા કરવા પડે.

સમય કોઈનો સગો થતો નથી,અને સગા બધા સમય જોઈને થાય છે.

તમે એકલા રહેવાથી એટલા,દુઃખ નહીં થાવ સાહેબ જેટલા,એક ખોટા માણસ સાથે રહેવાથી થશો.

મોઢા પર સાચું બોલનારા અને ગુસ્સો,કરવાવાળા લોકો એ લોકો કરતાં,લાખ ઘણા સારા હોય છે જે,આપણી સામે કંઈક અલગ અને,પીઠ પાછળ અલગ હોય છે.

પોતાનો ઈગો જીદ અને એટીટ્યુડ,એ લોકો માટે ખોઈ  દેવા તૈયાર હોય છે,જે સાચે જ એમની કદર કરતા હોય છે.

જિંદગીમાં ક્યારેય હાર નહીં માનવાની,સાહેબ શું ખબર સફળતા તમારા છેલ્લા,પ્રયત્નોની રાહ જોતી હોય.

અમુક લોકો માટે તમે જીવ પણ આપી દો,તો પણ બદલામાં તમને,દુઃખ સિવાય બીજું કશું નહીં મળે.

મૌન સૌથી સારો જવાબ છે,એ લોકો માટે છે તમારા,શબ્દોને મહત્વ નથી આપતા.

સુપ્રભાત સુવિચાર ગુજરાતી | Good Morning Gujarati Suvichar

મને હોય તો મમરા પણ સારા લાગે,અને જો મન દુઃખ હોય તો,કાજુ બદામ પણ ખોરા લાગે.

કબુલ કરવાની હિંમત અને,સુધારી દેવાની દાનત હોય તો,ભૂલમાંથી પણ ઘણું બધું શીખી શકાય છે.

મનમાં વહેમ મગજમાં જીદ અને વાતોમાં મુકાબલો,આવી જાય ત્યારે સમજી જવું કે,સંબંધની હાર નિશ્ચિત છે.

અત્યાર ની આ દુનિયા માં જેટલું તમે વધુ પોતાનું કરવા જશો,એટલા જ તમે વધુ હેરાન થતાં જશો.

સંબંધ ત્યારે નબળા પડે જ્યારે,એકબીજાને પામવા નીકળેલા બે જણ,એકબીજાને માપવા લાગે.

એવા લોકો સાથે સંબંધ તૂટી જાય તો,અફસોસ ના કરવો જે વારંવાર એકની એક,ભૂલ કર્યા કરે અને પોતાની ભૂલ હોવા છતાં,કબુલો નહી અને ઊલટું આપણને દોષિત ઠેરવે.

દરેક વખતે દુશ્મન જ તમારું ખરાબ કરે,એવું ના હોય ક્યારેક તમારા નજીકના લોકો પણ,તમને હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

અમુક માણસો સંબંધ છોડી દેશે,પણ પોતાની ખોટી જિંદ,ક્યારેય નહીં છોડે.

સંબંધ કોઈ પણ હોય વાત જ્યારે સરખી ના થાય,ત્યારે સમજી લેવું કે બંનેમાંથી કોઈ એક કંટાળી ગયું છે.

ખોટા આરોપની ક્યારેય ચિંતા ના કરશો,કેમકે સમયનું ગ્રહણ તો ચાંદને પણ લાગે છે.

સારા સુવિચાર ગુજરાતી | Daily Gujarati Suvichar

માણસ ભલે લાખ સમજદાર હોય પણ,જો કોઈની લાગણી ના સમજે તો એ,સમજદારીનો કોઈ મતલબ જ નથી.

કોઈની વાતોમાં ન આવી જવું અહી,તો વખાણ પણ લોકો મતલબથી કરે છે.

જીવનમાં બે સરળ સૂત્ર છે,સંપૂર્ણ સમજ્યા વગર કોઈ ચર્ચા ન કરશો,અને ગેરસમજમાં કોઈ સાથે સંબંધ પૂર્ણ નાં કરશો.

બોલતા પહેલા વિચારતા શીખજો,સાહેબ કેમ કે વાણી કરે એવી ઘાણી  કોઈ નથી કરતી.

જીવનમાં ઉપયોગી સુવિચાર | Gujarti Suvichar 2025

સ્મશાન કરતાં સંસાર વધુ ખતરનાક છે,કારણ કે સ્મશાન તો મરેલા ને બાળે છે,જ્યારે સંસાર જીવતાને બાળ.

પેલા અને છેલ્લા શ્વાસની વચ્ચે માણસે,જે કામ કર્યા હોય તેના પરથી નક્કી થાય,છે કે માણસ મૃત્યુ પછી,પણ બીજા કેટલા વર્ષ જીવશે.

કપડાં સારા હશે તો માણસો લાઈક કરજે,પણ વ્યક્તિત્વ સારું હશે તો,માણસ ફોલો પણ કરશે.

જીવન સરળ બનાવવા માટે,બે વસ્તુ ની ગણતરી છોડી દો,પોતાનું દુઃખ અને બીજાનું સુખ.

માફી ના હકદાર ભૂલ કરવા વાળા હોય છે,સાલાકી કરવાવાળા નહીં.

છેતરાયેલા અને ઘડાયેલા માણસો,કોઈ પણ જગ્યાએ,કોઈ દિવસ પાછા ના જ પડે.

જિંદગી રોજ મને શીખવે, કેજીવતા શીખ એક સાંધતાતેર, તૂટશે પણ સિવતા શીખ.

Leave a Comment